01
Aarti Machhi, Bharuch : ભરૂચ શહેરમાં આવેલ બટુકનાથ વ્યાયામ શાળા ખાતે વિવિધ રમતો થકી બાળકો,વયોવૃદ્ધ સૌ માટે શારીરિક તાલીમ આપવામાં આવે છે. વ્યાયામ શાળા ખાતે બાળકો ઉત્સાહભેર ભાગ લઈ તાલીમ મેળવી રહ્યાં છે. જેમાં કરાટેના વિવિધ દાવપેચ શીખવાડવામાં આવે છે.