નવસારીઃ ચેઈન સ્નેચિંગમાં રોડ પર પટકાયેલા મહિલાનું મોત, આરોપીઓ અને સોની પકડાયો
01 ભાવિન પટેલ, નવસારીઃ ભાઈના ઘરેથી પતિ સાથે બાઈક પર નવસારી આવી રહેલી મહિલાના ગળામાંથી સ્નેચરે સોનાની ચેઈન ખેંચી અને મહિલા રસ્તા પર પટકાતા કોમામાં સરી પડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું શુક્રવારે સવારે સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતુ. આ સમગ્ર ઘટનામાં નવસારી LCB પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઈંટલીજન્સની મદદથી 5 દિવસોમાં જ ત્રણ … Read more