Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:26 am

Surat news: રાંદેરની 200 વર્ષ જૂની મસ્જિદમાં છે water harvesting system

રાંદેર વિસ્તારમાં આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ આવી જ એક મસ્જિદ છેનમાઝીઓને ઠંડક મળી રહે તે માટે તે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટેની ટાંકી બનાવવામાં આવી હતીતે જમાનામાં એસી કે પંખા ની સુવિધાઓ ન હોવાને કારણે નમાજીઓ ને ઠંડક મળી રહે એ હેતુથી આ પાણીની ટાંકી બનાવાઈ હતી Source link

સોનાનાં ભાવમાં ફરી વધારો,  જાણો આજનાં ભાવ – News18 ગુજરાતી

Mehali Patel, Surat:  જ્યારે પણ વિશ્વમાં ઇકોનોમિક ફેરફાર આવે છે ત્યારે તેની સૌથી મોટી અસર સોનાના ભાવ પણ પડે છે. અમેરિકન ફેડરલ બેંકમાં હાલ ઘણા મોટા ફેરફાર થઈ રહ્યાં છે જેની સીધી અસર વિશ્વનાં અર્થતંત્ર પર પહોંચી છે. આ જ કારણે સોનાના ભાવમાં આજે વધારો જોવા મળી છે. સોનાના ભાવ સતત આસમાને પહોંચી ગયા છે. … Read more

Ram Navami 2023: 11 વર્ષની દીકરીએ રામાયણનાં મૂલ્યો સમજાવતા 108 વીડિયો બનાવ્યા

Surat: કળયુગમાં જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ વધુ કરી રહ્યા છે ત્યારે દેશના ભાવિ એવા આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂળ ઉજાગર થાઈ અને ભવિષ્યમાં સંસ્કૃતિનું જતન થાય એ માટે સુરત શહેરમાં માત્ર 11 વર્ષની ભાવિકાએ રામાયણના મૂલ્યોને સમજી 108 વિડીયો બનાવ્યા છે. જેને લાખો લોકોએ નિહાળ્યા છે. રામાયણની કથા ખરેખર શું … Read more

Surat : પ્રેમનાં પ્રતિક ગુલાબની ચા પણ એવી જ બને છે, આવી રીતે બનાવો ગુલાબની ચા

સંબંધિત સમાચાર Mehali tailor,Surat : ગુલાબ એ માત્ર એક પ્રેમનું પ્રતિક જ નથી.પરંતુ ગુલાબના સ્વાસ્થ્યને લગતા પણ અનેક ફાયદાઓ છે, જેમાં ખાસ કરીને ઉનાળામાં ગુલાબ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ત્યારે આ ઉનાળામાં ગુલાબની ચા પીવાના પણ અનેક ફાયદાઓ છે. આ ગુલાબની ચા કઈ રીતે બને તે પણ જાણીએ. ગુલાબની ચા માં આપણે મધનો … Read more

Surat News: પાંચ ફ્રેક્ચર છતાંય ડો. હેતલે Ironman Triathlon પૂરી કરી, કહાની ગજબ છે

મલેશિયા ખાતે આયોજિત ફુલ આયર્નમેન ટ્રાયથ્લોનની પ્રેક્ટિસ દરમિયાન પાંચ ફ્રેક્ચર થયા હોવા છતાં સુરતનાં ડો.હેતલે માત્ર ભાગ જ ન હતો લીધો, પરંતુ આયર્નમેન ટ્રાયથ્લોન સ્પર્ધા પૂર્ણ કરીને તેમાં 10મો ક્રમ હાંસલ કર્યો છે. Source link

ઘરમાં બનાવેલી Cookiesની હવે વિદેશમાં પણ છે ડિમાન્ડ, જુઓ recipe video – News18 ગુજરાતી

Mehali tailor, Surat: રાગી અને ઓટ્સના બિસ્કીટ આજે લોકોને પસંદ બની રહ્યા છે. લોકોની આ પસંદને ધ્યાનમાં રાખીને સુરતના આ એક યુવાન જાણે રાગી ઓટ્સ અને અલગ મીલેટની સ્વાદિષ્ટ કુકી બનાવી આજે માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ તેનું વેચાણ કરી રહ્યા છે. આ મેંદા વગરની બિસ્કીટ બજારમાં જાણીતી કંપનીઓ વેચાણ કરે છે. … Read more

Navsari : આ બેંકમાં રૂપિયા નહી, વાસણ, કપડા, રમકડા ફ્રીમાં મળે છે, આવી છે હેલ્પ બેંક

Krushna salpure, Navsari: નવસારીમાં ૐ સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરિયાત વસ્તુ મેળવવા માટેની એક બેંક ઊભી કરવામાં આવી છે.બેંકનું નામ હેલ્પ બેંક રાખવામાં આવ્યું છે. અહીં પૈસા નહી પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે છે. હેલ્પ બેંક શું છે**?**નવસારીના ફુવારા પાસે આવેલી આ એ એવી બેંક છે, જ્યાં જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની કોઈપણ જાતની જરૂરિયાત વસ્તુ બેંકમાંથી … Read more

Surat : શેલ્ટર હોમમાં મહિલાને આશરા સાથે રોજગારીની અપાય છે તાલીમ, મહિલા બની પગભર

Surat: સુરત શહેરના ફૂટપાથ ઉપર એક પણ શ્રમિક કે ભિક્ષુક ન સૂવે તેના માટે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં કેપેસિટી અનુસાર લોકોને આશ્રય આપવામાં આવે છે અને ત્યાં તેમને જમવા, રહેવાની દરેક સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે. અલથાણ વિસ્તારના શેલ્ટર હોમમાં પુરુષો અને મહિલાઓને માત્ર આશરો જ આપવામાં નથી આવી રહ્યો, પરંતુ તેમને પગભર … Read more