Bharuch: મળો Strong Woman of Bharuch વૈશાલી પટેલને, આ સિદ્ધી હાંસલ કરી
Aarti Machhi, Bharuch : સામાન્ય રમત ગમતની સરખામણીએ જ્યારે પાવર લિફ્ટિંગની વાત કરીએ તો તે ખૂબ જ કઠીન રમત ગણવામાં આવે છે. સરકાર પણ મહીલાઓને રાષ્ટ્રીય ક્ષેત્રની રમતોમાં ગોલ્ડ મેડલ બદલ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. જેથી ખેલાડીઓમાં ઉત્સાહ વધે અને પ્રોત્સાહન મળે, ભરૂચ જિલ્લામાં યુવાનોએ રમત ગમતના દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. ત્યારે છેલ્લા … Read more