Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:13 pm

Surat: સુરતના ડેનિમના કાપડની વિદેશમાં માગ વધી, અહીં થાય છે મહિને એક કરોડ મીટરનું ઉત્પાદન!

<span style=“font-family: ‘” sans-serif”’;”=””><span class=”” s1″”=””>Mehali tailor, surat: <span class=”” s2″”=””>ટેક્સટાઇલ <span class=”” s2″”=””>તરીકે <span class=”” s2″”=””>પ્રસિદ્ધ <span class=”” s2″”=””>થયેલું <span class=”” s2″”=””>સુરત <span class=”” s2″”=””>હવે <span class=”” s2″”=””>ધીરે <span class=”” s2″”=””>ધીરે <span class=”” s2″”=””>ઘણું <span class=”” s2″”=””>આગળ <span class=”” s2″”=””>વધી <span class=”” s2″”=””>રહ્યું <span class=”” s2″”=””>છે <span class=”” s2″”=””>ટેક્સટાઇલ<span class=”” s2″”=””>ના <span class=”” s2″”=””>સુરતમાં … Read more

Surat: બાળકોના પ્રિય સુભાષચંદ્ર બોઝના આ અદભુત ચિત્રો જોવા જેવા, જુઓ વીડિયો

<span style=“font-family: ‘” sans-serif”’;”=””><span class=”” s1″”=””>mehali tailor: surat <span class=”” s2″”=””>સુભાષચંદ્ર <span class=”” s2″”=””>બોઝને <span class=”” s2″”=””>આજે <span class=”” s2″”=””>દરેક <span class=”” s2″”=””>લોકો <span class=”” s2″”=””>જાણે <span class=”” s2″”=””>જ <span class=”” s2″”=””>છે<span class=”” s1″”=””>.<span class=”” s2″”=””>દેશમાં <span class=”” s2″”=””>ભયંકર <span class=”” s2″”=””>મહામારી <span class=”” s2″”=””>વચ્ચે <span class=”” s2″”=””>જન્મેલા <span class=”” s2″”=””>આ <span class=”” s2″”=””>સુભાષચંદ્ર <span … Read more

Bharuch: કપિલઋષિ અને યક્ષ પુત્રોને અહીં માતાજી પ્રસન્ન થયા હતાં; મનોકામના થાય પૂર્ણ

Aarti Machhi, Bharuch: અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અત્યંત પૌરાણિક સિધ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિ કપિલ અને યક્ષના પુત્રો દ્વારા તપ કરી માતાજીને પ્રસન્ન કર્યા હતા. લોક કલ્યાણ માટે માતાજીને અહીં બિરાજમાન થવા જણાવ્યુ હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઇ સિધ્ધેશ્વરી માતા અહીં બિરાજમાન થયા હતા. વર્ષો પહેલા ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી … Read more

Surat: …અને જ્યારે સુરતમાં સાચા મોતીથી સુભાષચંદ્ર બોઝનું થયું હતું સ્વાગત, જુઓ વીડિયો

<span style=“font-family: ‘” sans-serif”’;”=””><span class=”” s1″”=””>Mehali tailor: surat 23 <span class=”” s2″”=””>જાન્યુઆરી <span class=”” s2″”=””>એટલે <span class=”” s2″”=””>કે <span class=”” s2″”=””>પરાક્રમ <span class=”” s2″”=””>દિવસ<span class=”” s1″”=””>. <span class=”” s2″”=””>નેતાજી <span class=”” s2″”=””>સુભાષચંદ્ર <span class=”” s2″”=””>બોઝનો <span class=”” s2″”=””>જન્મ<span class=”” s1″”=””> 23 <span class=”” s2″”=””>જાન્યુઆરીએ <span class=”” s2″”=””>થયો <span class=”” s2″”=””>હતો<span class=”” s1″”=””>. <span class=”” s2″”=””>સુભાષચંદ્ર … Read more

Surat: ડોક્ટરોએ વાલીઓને એવી શિખામણ આપી કે જાણીને તમને ખુબ કામ આવશે!

<span style=“font-family: ‘” sans-serif”’;”=””><span class=”” s1″”=””>Mehali Tailor, Surat:. <span class=”” s2″”=””>બદલાતા <span class=”” s2″”=””>જતા <span class=”” s2″”=””>જમાના <span class=”” s2″”=””>સાથે <span class=”” s2″”=””>હવે <span class=”” s2″”=””>વાલી <span class=”” s2″”=””>અને <span class=”” s2″”=””>બાળકોના <span class=”” s2″”=””>સંબંધોને <span class=”” s2″”=””>એક <span class=”” s2″”=””>મજબૂત <span class=”” s2″”=””>અને <span class=”” s2″”=””>સ્વસ્થ <span class=”” s2″”=””>સંબંધ <span class=”” s2″”=””>બનાવો <span class=”” … Read more

કોબીજની ખેતી કરી ખેડૂતો ખુશ, આટલા મળ્યાં ભાવ – News18 ગુજરાતી

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા સન્મુખભાઈ ઠાકોરભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેતરમાં કેળના પાક બાદ જમીનની ફેરબદલી માટે વિવિધ પાકનું વાવેતર કરે છે. ખેડૂતે ખેતરમાં જ કોબીજના છોડ ઉગાડી જાતે પાણી આપી છોડને મોટા કરી ખેતરમાં વાવેતર કર્યું છે. ખેડૂતે 14 હજારથી વધુ કોબીચના છોડ ઉગાડી તેના પોષણ … Read more

MY Livable Bharuch, રૂપિયા 4 કરોડના ખર્ચે માતરિયા તળાવની થશે કાયાપલટ

MY Livable Bharuch હેઠળ હવે ભરૂચનાં માતરિયા તળાવની રૂપિયા 4 કરોડના ખર્ચે કાયાપલ્ટ થશે. સેફ, સિક્યોર સાથે એક કરોડની લાઇટિંગ વન ડે પારિવારિક પીકનીકને વધુ યાદગાર બનાવશે. Source link

Bharuch: અહીં શિવ ભક્ત નાગની રક્ષા હનુમાનજીએ કરી હતી, જાણો ઇતિહાસ

Aarti Machhi, Bharuch: અંકલેશ્વર નર્મદા નદી કિનારે અનેક ઋષિમુનિઓએ તપ કર્યા હતા. તેથી જ તપોભૂમિ એવા અંકલેશ્વર ખાતે અનેક ઋષિમુનિઓ તપ કરી ગયા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવું જ એક તીર્થ સ્થળ અંકલેશ્વરના નૌગા ગામ સ્થિત રોકડિયા હનુમાન મંદિર આવેલુ છે.ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ ખાતે રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. આ … Read more

Bharuch: પેઢી દર પેઢીથી આ ફળિયાના માટીના વાસણોની વિશ્વભરમાં છે ડિમાન્ડ, આટલા લોકો જોડાયેલા છે વ્યવસાયમાં

Aarti Machhi, Bharuch: આદિકાળથી માટીના વાસણોમાં ભોજન બનાવવામાં આવતું હતું.જે શરીર માટે ઉત્તમ અને ગુણકારી માનવામાં આવતું હતું. જ્યારે પાણી માટે માટલા, કુલ્લી અને ઢોચકીમાં ઉનાળાના સમયે પાણી રાખવાથી ઠંડુ રહેતું હતું. કોડિયા થકી દિવા કે અજવાના માટે ઉપયોગ કરવામાં આવતો હતો. માટીના વાસણોનો વર્ષોથી પ્રજાપતિ,કુંભાર સમાજ વ્યવસાય સાથે સંકળાયો સામાન્ય રીતે વર્ષોથી પ્રજાપતિ,કુંભાર સમાજ … Read more

Bharuch: કિશોરી ઉત્કર્ષ પહેલનો શુભારંભ, 58 ગામનો સમાવેશ કરાયો

Aarti Machhi, Bharuch: રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલા કિશોરી ઉત્કર્ષ પહેલમાં 123 ગામમાંથી ફેઝ વનમાં 58 ગામડાઓનો સમાવેશ કરાયો હતો. આ ઉત્કર્ષ પહેલ અંર્તગત કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને … Read more