Bharuch: શિક્ષકથી લઇ શ્રેષ્ઠ સનદી અધિકારીની યાદીમાં પહોચ્યા કલેકટર તુષાર સુમેરા
Aarti Machhi, Bharuch: ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવ ક્ષણ આવી છે. ગૌરવની ક્ષણ એટલા માટે કે, સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-2022 માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદ પામ્યા છે. સરદાર પટેલનાં કથનને સાર્થક કર્યું દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સનદી … Read more