પ્રાચીન શહેર ભરૂચનો આજે 8003મો Happy Birthday, કોણે નગર વસાવ્યું હતુ?
08 ભરૂચને 8000 વર્ષોમાં 13 ઐતિહાસિક નામ મળ્યા છે. શ્રીનગર , લાટપ્રદેશ , ભૃગુકચ્છ, ભૃગુનગરી, બારૂગાજા , બરગોસા, બરૌઝ , બરૂસ, બરૂહ , બીહરોજ, પોલુકેછીપુ, બ્રોચ , ભરૂચ. ભરૂચના જાણીતા સ્થળોમાં ઐતિહાસિક કોટ, ગોલ્ડન બ્રિજ, સોનાનો પત્થર, વિકટોરીયા ટાવર, કબીરવડ, સેવાશ્રમ, ભૃગુઋષિ મંદિર, અગિયારી, જુમ્મા મસ્જિદ, ચદરવાલે સાહેબ ગુરૂદ્વારા, ફુરજાબંદર, ભાગાકોટનો ઓવારો, ભારતનું સૌપ્રથમ ભકતામાર … Read more