Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:21 pm

AAIMS ગુજરાત માટે આશીર્વાદ

ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે. છેલ્લાં 2 વર્ષથી રાજકોટ એઇમ્સમાં 50 બેડની સુવિધા સાથે OPD સેવા કાર્યરત છે. જેમાં 3 દર્દીથી શરૂ થયેલી OPD આજે રોજના 500થી 600 દર્દીની સારવાર કરે છે. અહીંયાં સારવાર લેવા આવતા … Read more

અપહરણ કેસમાં બે IPSની ગમે તે ઘડીએ ધરપકડના એંધાણ: DGP સહાયે કહ્યું-પૂરાવા મેળવવામાં આવી રહ્યા છે, જરૂર પડ્યે ધરપકડ પણ થઈ શકે

ગુજરાત પોલીસમાં હાલ અનેક વિવાદો થઈ રહ્યા છે, તેમાં પણ પોલીસ કર્મચારીઓ અને હવે તો આઈપીએસ અધિકારી એવા ભાવના પટેલ અને જીવી બારોટ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેવા સંજોગોમાં આ તપાસ કઈ દિશામાં જશે અને શું કાર્યવાહી થાય તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે, ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું છે કે … Read more