Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:15 am

LATEST NEWS
Lifestyle

અપહરણ કેસમાં બે IPSની ગમે તે ઘડીએ ધરપકડના એંધાણ: DGP સહાયે કહ્યું-પૂરાવા મેળવવામાં આવી રહ્યા છે, જરૂર પડ્યે ધરપકડ પણ થઈ શકે

Facebook
Twitter
WhatsApp
Email

ગુજરાત પોલીસમાં હાલ અનેક વિવાદો થઈ રહ્યા છે, તેમાં પણ પોલીસ કર્મચારીઓ અને હવે તો આઈપીએસ અધિકારી એવા ભાવના પટેલ અને જીવી બારોટ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેવા સંજોગોમાં આ તપાસ કઈ દિશામાં જશે અને શું કાર્યવાહી થાય તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે, ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું છે કે હાલ ઇન્કવાયરી ચાલી રહી છે. તેમજ સામાન્ય ફરિયાદમાં જે રીતે આરોપી હોય તે રીતે જ તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડશે કાયદાકીય રીતે ધરપકડ પણ થઈ શકે છે. બીજી તરફ બે આઈપીએસ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે થયેલી ફરિયાદની તપાસ પણ હવે આગળ વધી રહી છે. 17 વર્ષો પછી ગુજરાતમાં કોઈ IPS અધિકારીની ધરપકડ થશે.

Tarkhat
Author: Tarkhat

Leave a Comment