Whatsapp થઈ શકે છે બંધ. ભારત માં સેવાઓ સ્થગિત થઈ શકે છે. :- મેટા
50 પચાસ કરોડ ઉપભગતા ને ધ્રાસ્કો પાડતા સમાચાર , સવારે જાગતા સાથે whatsapp ખોલવા થી સુવા સુધી whatsapp વાપરનારો મોટ્ટો વર્ગ છે, વ્યાપાર મા પણ આજે whatsapp મુખ્ય આધાર છે ત્યારે IT act 2021 ના અધિનિયમ પ્રમાણે યુઝર્સ ની ગોપનિયતા જાહેર કરવા ના મામલે મેટા કમ્પની એ સુપ્રીમ કોર્ટ મા એરજી દાખલ કરતા કહ્યું હતું … Read more