કહ્યું કે મને આનંદ છે કે રશિયા અને ભારત ગ્લોબલ પ્રોસ્પેરિટી વધારવા ખભે થી ખભો મેળવી ને કામ કરી રહ્યા છે, અને રશિયા મા ઉપસ્થિત ભારતીયો કે જે રશિયા મા રહિ પોતાની આવડત, મહેનત અને ખન્ત ના યોગદાન થી ભારત અને રશિયા ના સબંધો મજબૂત કરી રહ્યા છે.
:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું , રશિયા થી સંબોધન.
રિપોર્ટ :- તૃપલ પટેલ.