‘હર ઘર તિરંગા’ અભિયાન
નવસારી જિલ્લાના સુપા ગામે પણ તિરંગા યાત્રાનું આયોજન . ઉનાના ભાજપ કાર્યાલય ખાતે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજી તિરંગાનું વિતરણ. બરેલીમાં શાળાના બાળકોએ તથા શિમલામાં બાઇક રેલી દ્વારા હર ઘર તિરંગા યાત્રાને વેગ અપાયો . સાંતલપુર સરકારી વિનયન કૉલેજમાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા .