ગુજરાત : ‘નાના’ યાત્રાધામો – ‘મોટો’ વિકાસ
‘નાના’ યાત્રાધામો – ‘મોટો’ વિકાસ ગુજરાત સરકાર દ્વારા મુખ્ય યાત્રાધામોની ફરતે આવેલા નાના-નાના યાત્રાધામોનો ₹857.14 કરોડના ખર્ચે જબરદસ્ત વિકાસ • 25 વર્ષ પછીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે યાત્રાધામોનો વિકાસ • કોટેશ્વર મહાદેવ, બહુચરાજી, માંચી ચોક, માધવપુર જેવા યાત્રાધામો પર વિશેષ ફોકસ • દ્વારકા કૉરિડોર, કૃષ્ણ-રુક્ષ્મણિ મંદિર તેમજ સિદ્ધપુર જેવા તીર્થોમાં પણ પૂરઝડપે … Read more