Day: August 20, 2024
ગુજરાત રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ ૪ હજારથી વધુ ફરિયાદોનો સમજાવટથી ઉકેલ કરાયો – ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા
ગુજરાત રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ ૪ હજારથી વધુ ફરિયાદોનો મધ્યસ્થી-સમજાવટથી ઉકેલ કરાયો: ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા છેલ્લા ૧ વર્ષમાં ગ્રાહકોના ૬ હજારથી વધુ પ્રશ્નોનું નિવારણ ગ્રાહકોની ફરિયાદ નિવારવા માટે ૧૮૦૦૨૩૩૦૨૨૨ હેલ્પલાઇન નંબર કાર્યરત ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત … Read more
મુંબઈના બદલાપુરની શાળામાં બાળકીઓના જાતીય શોષણની ઘટનાથી ભારે આક્રોશ : વિરોધીઓએ બદલાપુર રેલ્વે સ્ટેશન પર હુમલો કર્યો
સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનોને રોકવામાં આવી હતી. સીઆર અધિકારીઓએ જણાવ્યું હતું કે, “સવારે 10.10 વાગ્યાથી, બદલાપુર રેલ્વે સ્ટેશન પર બિન-રેલવે મુદ્દાઓના વિરોધને કારણે ટ્રેનની અવરજવર રોકી દેવામાં આવી છે.” શાળામાં 4 વર્ષની બાળકીઓના જાતીય હુમલાથી ભારે આક્રોશ ફાટી નીકળ્યો. 12 અને 13 ઓગસ્ટના રોજ શાળાના વોશરૂમમાં સફાઈ કર્મચારી … Read more
ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ : નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો
ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ : દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો ગુજરાત એસટી નિગમ દ્વારા નવી 2800 બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી રાજ્યમાં 18 નવા બસ સ્ટેશનો તેમજ બસ ડેપો શરૂ કરવામાં આવ્યા ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 5 આઇકૉનિક એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર … Read more
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપીયા ફાળવવા મંજૂરી આપી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા ૩૮૧.૧૬ કરોડની મંજૂરી આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ … Read more
વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ પ્રોજેક્ટ માટે ૩૧૬ કરોડ રૂપિયાની ફાળવણી કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ પ્રોજેક્ટ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ-વુડાને રકમ ફાળવાશે. ૭૫મીટર પહોળાઈના ૬૬ કિ.મી. લાંબા રિંગ રોડના પ્રથમ તબક્કામાં ૪૫ મીટર પહોળાઈના ૨૭ કિ.મી. રિંગ રોડ નિર્માણની દિશા ખૂલી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ … Read more