ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે છુરાબાજીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ છે. એટલુ જ નહીં, તોફાનો થતાં ઉદયપુરમાં રજા માણવા ઇચ્છુક ગુજરાતીઓની રજાના રંગમાં ભંગ પડયો છે. છેલ્લી ઘડીએ હોટલ બુકિંગ રદ કરવા પડયા છે. સાથે સાથે ટુર પેકેજ બદલવા પડ્યાં છે.
હોટલ સંચાલકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh