Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:18 am

ગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ ડ્રગ્સ સામેની જંગ ચાલુ રહેશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

harsh sanghvi

ગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ ડ્રગ્સ સામેની જંગ ચાલુ રહેશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂ.૫૬૪૦ કરોડનું ડ્રગ્સ પકડી નાર્કોટિક્સના દૂષણથી રાજ્યના યુવાધનને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે: ૪૩૧ આરોપીઓ સામે ૩૧૭ ગુના દાખલ વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આજે ૧૧૬ની નોટિસ પર ડ્રગ્સ … Read more

કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

harsh sanghvi

કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર, જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શનથી ભય પામે છે તેમ ગુનેગારો કાયદાથી ભય પામે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આપણી અર્થવ્યવસ્થાને નુકશાન કરતા બુટલેગરો, જાહેર સેવકો, જી.એસ.ટી કૌભાંડીઓ, ભુમાફીયાઓ, ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે, નાના-મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપી માટે નહિ • ગુનેગારોને … Read more

જગતના તાતને સરકારનો સાથ : ગુજરાતમાં ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર

જગતના તાતને સરકારનો સાથ : ગુજરાતમાં ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર

ગુજરાતમાં જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે: કૃષિ મંત્રીશ્રી રાજ્યના ૯ … Read more

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત

પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી જન સુખાકારીની પ્રાર્થના કરી. મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીશ્રી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના … Read more

ગુજરાત પોલીસની રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ DGP શ્રી વિકાસ સહાયના અધ્યક્ષતામાં અમદાવાદમાં યોજાયેલ

ગુજરાત પોલીસની રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ DGP શ્રી વિકાસ સહાયના અધ્યક્ષતામાં અમદાવાદમાં યોજાયેલ

બાવળામાં વાવાઝોડાના દ્રશ્યો કુદરતની શક્તિ અને સુંદરતા

બાવળામાં વાવાઝોડાના દ્રશ્યો કુદરતની શક્તિ અને સુંદરતા.

દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવાશે.

દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવાશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના સફળ સંચાલન પછી, ભારતીય રેલ્વે ગુજરાતમાં વંદે ભારત મેટ્રો શરૂ કરવા માટે તૈયાર .દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવાશે. આગામી દિવસોમાં દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટૂંક સમયમાં ટ્રાયલ રન માટે જવાની છે. વંદે ભારત મેટ્રો વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા જે.કે.જયંતના … Read more

બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ, હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ.

બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ, હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ.

શેખ હસીના જે પાસપોર્ટ સાથે ભારત આવી હતી તે હવે માન્ય નથી. પાસપોર્ટ રદ થવાને કારણે શેખ હસીના પર હવે બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે , પરંતુ તે હવે અન્ય કોઈ દેશમાં જઈ શકશે નહીં. 5 … Read more

નીરજ ચોપરા લુસાને ડાયમંડ લીગ ૨૦૨૪ સ્પર્ધામાં 89.49 મીટર દૂર ભાલો ફેંકી બીજા ક્રમે આવ્યા હતા

niraj chopra - નીરજ ચોપરા લુસાને ડાયમંડ લીગ ૨૦૨૪ સ્પર્ધામાં 89.49 મીટર દૂર ભાલો ફેંકી બીજા ક્રમે આવ્યા હતા

લુસાને ડાયમંડ લીગ ૨૦૨૪ સ્પર્ધામાં નીરજ 89.49 મીટર દૂર ભાલો ફેંકી બીજા ક્રમે આવ્યા હતા. આ તેમનું ઑલિમ્પિક કરતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું , છતાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા. પેરિસ ઑલિમ્પિક દરમિયાન કાંસ્યપદક જીતનારા ગ્રૅનેડાના ઍન્ડર્સન પિટર્સને 90.61 મીટર દૂર ભાલો ફેંકીને પ્રથમ ક્રમે રહ્યા હતા.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશેષ ટ્રેનમાં આજે PM મોદી યુદ્ધગ્રસ્ત દેશની ઐતિહાસિક મુલાકાતે યુક્રેન પહોંચ્યા

pm modi

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચશે. યજમાન દેશ દ્વારા આ દિવસને ‘રાષ્ટ્રીય ધ્વજ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરવાના છે, જે ભારતીય વડાપ્રધાનની યુક્રેનની પ્રથમ મુલાકાત છે. ઐતિહાસિક બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં … Read more