ભારતના ઇતિહાસની સૌથી મોટી ઇન્કમ ટેક્સ રેડ ! 10 દિવસો રાત-દિવસ સતત ચાલી રુપિયાની ગણતરી
દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇન્કમ ટેક્સ રેડને સફળતાપૂર્વક પાર પાડનારા અધિકારીઓનું સરકારે સન્માન કર્યું છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસીઝ (IRS)ના 2010ની બેચના અધિકારી સિંહે ગત વર્ષે 6 ડિસેમ્બરે ઓડિશા સ્થિત એક ડિસ્ટીલરી ગ્રુપના ઘણા પરિસરોમાં ‘કાર્યવાહી લાયક ખાનગી જાણકારી’ના આધારે રેડ પાડીને મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે 21 ઓગસ્ટના રોજ આવકવેરા વિભાગની … Read more