યૂનિફાઈડ પેન્શન સ્કીમ ( UPS ) vs NPS : નિવૃતિ બાદની આર્થિક સુરક્ષા માટે સરકાર હવે એક નવી પેન્શન સ્કીમ યૂનિફાઈડ પેન્શન સ્કીમ લાવી છે. આ પેન્શન યોજના વર્ષ 2004થી લાગૂ NPSની સાથે-સાથે ચાલશે.
યૂનિફાઈડ પેન્શન સ્કીમ ( UPS ) vs NPS : સરકારી કર્મચારીઓની નિવૃતિ બાદની પેન્શન પ્રણાલીમાં આર્થિક સુરક્ષા માટે કેન્દ્ર સરકાર હવે એક નવી પેન્શન સ્કીમ યૂનિફાઈડ પેન્શન સ્કીમ લાવી છે. આ પેન્શન યોજના વર્ષ 2004થી લાગૂ એનપીએસની સાથે-સાથે ચાલશે. કર્મચારીઓની પાસે હવે યૂપીએસ કે એનપીએસમાંથી પેન્શન માટે કોઈ એક વિકલ્પ પસંદ કરવાની છૂટ. 1 એપ્રિલ, … Read more