કંગનાને ખેડૂત આંદોલન પર નિવેદન આપવું મોંઘુ પડયું , ભાજપે આપ્યો કડક આદેશ
બીજેપી સાંસદ કંગના રનૌતને ખેડૂતોના આંદોલનને લઈને નિવેદન આપવું અઘરું પડ્યુ છે. બીજેપીએ કંગના ના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે અને કંગનાને કડક સૂચના પણ આપી છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. ભાજપે કંગનાને આપી કડક સૂચના :- ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી … Read more