Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:15 pm

વડોદરા શહેર અને જિલ્લામાં આઠ હજારથી વધુ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં આઠ હજારથી વધુ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે તંત્રની કામગીરી. વડોદરા શહેર અને જિલ્લામાં આઠ હજારથી વધુ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા… આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા નાગરિકો માટે હેલ્થ સ્ક્રિનિંગ, ભોજન તેમજ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા; પાણી ઓસરતા કેટલાક પરિવારો સ્વગૃહે પરત ફર્યા.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાહત-બચાવ કામગીરી

સુરેન્દ્રનગર જિલ્લામાં રાહત-બચાવ કામગીરી

ભારે વરસાદને પગલે પાટડીમાં ઝૂંપડામાં વસવાટ કરતા કુલ 43 વ્યક્તિઓને મોડેલ સ્કૂલ પાટડી ખાતે સ્થળાંતર કરાયા

જામનગરમાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસેડાયા

જામનગરમાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસેડાયા

દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકામાં આવેલો પાટાડુંગરી જળાશય ઓફરફ્લો : નજીકના ગામોને સાવચેત રહેવા સુચના

દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકામાં આવેલો પાટાડુંગરી જળાશય ઓફરફ્લો

દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકામાં આવેલો પાટાડુંગરી જળાશય ઓફરફ્લો થતા ગરબાડા અને દાહોદ તાલુકાના વરમખેડા, બોરખેડા, જાલત, મોટીખરજ,પુંસરી ઇન્દોર હાઇવે નજીક, કસ્બા દાહોદ,સબરાળા,સાહડા, પાંચવાડા,દેવધા ગામોને સાવચેત રહેવા સુચના આપવામા આવી.

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત. મધ્ય ગુજરાત વીજ કંપનીદ્વારા વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી. MGVCL ની ૫૩૬ ટીમોના ૧૭૦૬ જેટલા કર્મવીરો યુદ્ધના ધોરણે કરી રહ્યા છે કામગીરી.

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર : વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોના આરોગ્ય માટેની ખાસ દરકાર લેતું જિલ્લા આરોગ્ય તંત્ર.

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર : વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોના આરોગ્ય માટેની ખાસ દરકાર લેતું જિલ્લા આરોગ્ય તંત્ર. આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રયસ્થાનોમાં નાગરિકોનું હેલ્થ સ્ક્રીનિંગ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશનની કામગીરી પુરજોશમાં.  

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું આગોતરું આયોજન.

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું આગોતરું આયોજન.

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાની પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી 45 જેટલી સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમની દરકાર લેવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ- ૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા : હાઈ એલર્ટ જાહેર

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ- ૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા : હાઈ એલર્ટ જાહેર

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ- ૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા . ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૭ ટકાથી વધુ જળસંગ્રહ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ ૭૬ ટકાની સામે અત્યારે ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો … Read more