ગુજરાત રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ચરોતર વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા; સમગ્ર આણંદ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ તથા ખેડામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૯૯ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૬ ટકા વરસાદ … Read more