ભારતના ટોપ 6 chaiwala , કર્યો લાખો-કરોડોનો બિઝનેસ
ભારતના ટોપ 6 chaiwala , કર્યો લાખો-કરોડોનો બિઝનેસ
ભારતના ટોપ 6 chaiwala , કર્યો લાખો-કરોડોનો બિઝનેસ
વડોદરામાં વરસાદ સાથે મગરો જાહેરમાં જોવા મળતા હોય છે જોકે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય વડોદરાના નહિ પણ મહારાષ્ટ્ર્ના રત્નાગીરીના રોડ પરના છે, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ રત્નાગીરીના રસ્તા પર મગરની ‘ધાકડ એન્ટ્રી’નો વિડીયો સામે આવ્યો હતો.
ગર્લ્સ હોસ્ટેલમાં છુપાયેલા કેમેરા મળી આવતા ઉહાપો, દીકરીઓ દ્વારા વિરોધ પ્રદર્શન- ગુડીવાડા,આંધ્રપ્રદેશ આ એન્જિનિયરિંગ કોલેજમાં મહિલા વિદ્યાર્થીઓના છુપાયેલા વીડિયો રેકોર્ડ કરીને પુરૂષ વિદ્યાર્થીઓને વેચવામાં આવતા હતા. આગળ થયું કઈક આવું. છુપા કેમેરા ના કિસ્સા દિનબદીન વધતા જાય છે કે હવે જાગૃતિ આવતા સામા આવતા થયા છે ? સાચુ શું ? વધતી જતી વિકૃત માનસિકતામાં વાલીઓ … Read more
વડોદરામાંથી પૂરના પાણી ઓસરતા 13 મૃતદેહ મળ્યા, ત્રણ દિવસથી કોઈ અંતિમક્રિયા થઈ નથી વિશ્વામિત્રી નદીની સપાટી આજે ઘટીને 26 ફૂટે પહોંચી છે. જ્યારે આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર છે. વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે નહિવત્ છે.પૂરના પાણી ઓસરતા હવે નુકસાનીના વરવા દૃશ્યો સામે આવ્યા છે. પાણી ઓસરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી … Read more
વડોદરા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમીક્ષા બેઠક. ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા; ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, વડોદરાના મેયરશ્રી તથા વડોદરા શહેર-જિલ્લાના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિ. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેરમાં પૂર બાદની સ્થિત ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા જણાવ્યું; વડોદરા શહેર તથા … Read more
ગુજરાત ચક્રવાત અસના માટે તૈયારી કરી રહ્યું છે, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધવાનું શરૂ થયું છે અને શુક્રવારે કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના … Read more