Explore

Search
Close this search box.

Search

December 13, 2024 6:23 am

ગાંઘીનગર ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા – 2 કરોડ સદસ્ય જોડવાનો લક્ષ્યાંક

ગાંઘીનગર ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ હતી. લોકસભા ચૂંટણીમા ભાજપના ગુજરાત સહિત દેશભરના પરિણામો બાદ અને આગામી સમયમા સ્થાનિક સ્વરાજની ચૂટણી આવી , ત્યારે ગુજરાત ભાજપની આજે યોજાયેલી પ્રદેશ કાર્યશાળામાં સદસ્યતા અભિયાન માટે મહત્વપૂર્ણ રૂપરેખા નિર્ધારીત . આ અભિયાનના માધ્યમથી પાર્ટી દ્વારા 2 કરોડ સદસ્ય … Read more

3 સપ્ટેમ્બર : World Skyscraper Day : ગુજરાતના સ્કાયસ્ક્રેપર પ્રોજેક્ટ્સમાં તોતિંગ ઉછાડો

September 3: World Skyscraper Day: Skyscraper projects in Gujarat surge

3 સપ્ટેમ્બર –  આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ 2024 – ગુજરાતના સ્કાયસ્ક્રેપર પ્રોજેક્ટ્સમાં તોતિંગ ઉછાડો અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 ઊંચી બિલ્ડિંગોને મળી મંજૂરી સ્થાનિક સંસ્થાઓ પ્રીમિયમ FSI દ્વારા અંદાજે ₹1000 કરોડની આવક અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2-2 અને વડોદરામાં બનશે એક સ્કાયસ્ક્રેપર . 20 રહેણાક, 7 કોમર્શિયલ, 2 મિક્સ્ડ-યુઝ અને એક જાહેર બિલ્ડિંગનું થશે … Read more

તૈયાર થઈ જાઓ , આવી રહ્યો છે – કચ્છનો રણ ઉત્સવ 2024-25 – નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025

રણ ઉત્સવની સત્તાવાર તારીખો નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધીની રહેશે . ફેસ્ટિવલ દરમિયાન, ગોલ્ફ કાર્ટમાં ભાગ લેવા, એટીવી રાઈડ, ઊંટ કાર્ટ પર્યટન, પેરામોટરિંગ, ધ્યાન, યોગ અને ગુજરાતી સંસ્કૃતિનો આનંદ માણવા સહિતની ઘણી વસ્તુઓ છે. ઉજવણી માટે કચ્છના રણની મુલાકાત લેવાની શ્રેષ્ઠ આદર્શ તક આ નવેમ્બરથી ફેબ્રુઆરી સમયગાળા દરમિયાન આવતા પૂર્ણિમાના દિવસોમાં છે.

સિસ્ટમના ગોટાડાને લઈને ગોપાલ ઇટલીયાનો હર્ષ સંઘવીને લાફો.

સિસ્ટમના ગોટાડાને લઈને ગોપાલ ઇટલીયાનો હર્ષ સંઘવીને લાફો

ગોપાલ ઇટલીયા : વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.

ચોમાસુ ૨૦૨૪ : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર : ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો

Monsoon 2024

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ; જ્યારે તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો રાજ્યમાં … Read more

“મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન” , ગુજરાત રાજ્યભરમાં તા. ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે ૩૯મું ચક્ષુદાન પખવાડીયું

Eye Donation

“મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન” રાજ્યભરમાં તા. ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે ૩૯મું ચક્ષુદાન પખવાડીયું ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વેગ આપી મહાઅભિયાન બનાવ્યું ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર • રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કર્યા • … Read more

પેરિસ પેરાલિમ્પિક્સ 2024: ભારતે 5માં દિવસે આઠ મેડલ સાથે ઈતિહાસ રચ્યો , સુમિત એન્ટિલ, નિતેશ કુમારે ગોલ્ડ જીત્યો , જાણો દરેક વિષે.

Paris Paralympics 2024

પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સના 5મા દિવસે ભારતે રેકોર્ડબ્રેક આઠ મેડલ જીત્યા.  પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતે સોમવારે બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત આઠ મેડલ જીતીને ઐતિહાસિક દિવસ હતો. પેરાલિમ્પિક્સ અથવા ઓલિમ્પિકમાં ભારતે એક જ દિવસમાં આઠ મેડલ જીત્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. 15 મેડલની એકંદર સંખ્યા સાથે, ભારત ટોક્યો પેરાલિમ્પિક્સ 2021ના … Read more

Holoportation the future of technology, | Augmented reality | virtual reality | “HoloPresence” |

Holoportation the future of technology : “Holoportation” refers to a technology that allows a person to be digitally captured and transmitted in real-time as a 3D hologram. This concept combines elements of virtual reality (VR) and augmented reality (AR) to create an immersive experience where users can interact with a holographic representation of someone who … Read more

પેરાલિમ્પિયનો અવિશ્વસનીય સિદ્ધિઓ સાથે ઇતિહાસ રચી રહ્યા છે , paralympics 2024 india

પેરાલિમ્પિયનો તેમના નિર્ભેળ નિશ્ચય અને અવિશ્વસનીય સિદ્ધિઓ સાથે ઇતિહાસ રચી રહ્યા છે! દરેક ક્ષણ તેમની અજોડ શક્તિ અને ભાવના દર્શાવે છે! paralympics 2024 india