ગાંઘીનગર ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ હતી. લોકસભા ચૂંટણીમા ભાજપના ગુજરાત સહિત દેશભરના પરિણામો બાદ અને આગામી સમયમા સ્થાનિક સ્વરાજની ચૂટણી આવી , ત્યારે ગુજરાત ભાજપની આજે યોજાયેલી પ્રદેશ કાર્યશાળામાં સદસ્યતા અભિયાન માટે મહત્વપૂર્ણ રૂપરેખા નિર્ધારીત . આ અભિયાનના માધ્યમથી પાર્ટી દ્વારા 2 કરોડ સદસ્ય જોડવાનો લક્ષ્યાંક.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh