બાંગ્લાદેશના ખુલનામાં નિંદાના આરોપમાં ટોળા દ્વારા માર મારવામાં આવેલ હિંદુ યુવક ઉત્સબ મંડલ જીવિત , ISPRનું નિવેદન.
બાંગ્લાદેશમાં નિંદાના આરોપમાં ટોળા દ્વારા એક હિન્દુ યુવક ઉત્સબ મંડલની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ . ISPRના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્સબ મંડલની સેનાની દેખરેખ હેઠળની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે અને તે ખતરાની બહાર. ઉલ્લેખનીય છે કે ઉત્સવ મંડલ પર સોશિયલ મીડિયા પર પયગંબર મુહમ્મદનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને … Read more