DGP Hasmukh Patel Ji: Physical test for PSI and Lokrakshak recruitment will start around November 15.
તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે.
પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ન હોઈ ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો જ(એટલે કે ઓછો) સમય ફાળવે. બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે.