મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત-નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાને કુલ ₹292 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ
અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન.
‘વિકાસ ભી, વિરાસત ભી’
🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી સ્થિત રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત…
🔶 ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઇમારતનું ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ₹25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે…
🔶 મુખ્યમંત્રીશ્રીએ પરિસરમાં આયોજિત પ્રદર્શન નિહાળીને રાજમહેલના ભવ્ય વારસા તથા ઇમારતના નવીનીકરણની પરંપરાગત પદ્ધતિની જાણકારી પણ મેળવી…
શ્રેષ્ઠ પરિવહન સુવિધાઓ માટેની નેમ
🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી ખાતે કુલ ₹42.48 કરોડના ખર્ચે GSRTC દ્વારા PPP ધોરણે નવનિર્મિત સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ…
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh