મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો સાથે દુધાળા ગામ ખાતે નિર્મિત નારણ સરોવરની મુલાકાત લઈ જળસંચય માટેના વિવિધ કાર્યોનું નિરીક્ષણ કર્યું
🔸 ગુજરાત સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh