મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો-પ્રશ્નો સાંભળ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો-પ્રશ્નો સાંભળ્યા… મુખ્યમંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જિલ્લા તંત્રવાહકો તેમજ અન્ય સંબંધિત અધિકારીઓને જનસામાન્યની સમસ્યાઓના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા…