વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળની ૧૪,૮૨૦ તથા સીવીલીયન સ્ટાફની ૨૪૫ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય : વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળની ૧૪,૮૨૦ તથા સીવીલીયન સ્ટાફની ૨૪૫ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૨૪૭૨ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત … Read more