Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:12 am

LATEST NEWS
Lifestyle

રવિન્દ્ર જાડેજાનો અનોખો રેકોર્ડ : ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન અને 300 વિકેટ પાર કરનાર ઓલરાઉન્ડર

Facebook
Twitter
WhatsApp
Email

🗿👉ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો નથી. 1877માં શરૂ થયેલી ટેસ્ટ ક્રિકેટની સફરમાં આ ફોર્મેટમાં 2550 મેચો રમાઈ છે અને 3187 ખેલાડીઓ રમી ચૂક્યા છે. આ લાંબા ગાળામાં જાડેજાએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે જે અન્ય કોઈ ક્રિકેટર માટે અશક્ય છે.
🙌🔥રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન અને 300 વિકેટ પાર કરનાર ઓલરાઉન્ડર બન્યો🙌
અમે તમને પ્રેમ કરીએ છીએ બાપુ 🙌
🏏
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment