🔶 માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ગાંધીનગરના અડાલજ ખાતે જનસહાયક ટ્રસ્ટ દ્વારા નિર્મિત હીરામણિ આરોગ્યધામનું લોકાર્પણ…
🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ…
🔶 રાહત દરે જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપતી ડે-કેર હૉસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક તબીબી સુવિધાઓનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ; જનસહાયક ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી…
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh