Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:05 am

LATEST NEWS
Lifestyle

જામનગરમાં 72 વર્ષથી અંગારા રાસ: ગરબી મંડળના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા: હાથમાં બે મશાલ.

જામનગરમાં 72 વર્ષથી અંગારા રાસ: ગરબી મંડળના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા: હાથમાં બે મશાલ.
Facebook
Twitter
WhatsApp
Email

જામનગરમાં 72 વર્ષથી અંગારા રાસ: ગરબી મંડળના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા: હાથમાં બે મશાલ…

જામનગરના રણજીતનગર વિસ્તારમાં 72 વર્ષથી પટેલ ગરબી મંડળમાં પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે. છેલ્લા કેટલાય દાયકાથી ચાલતા આ મંડળમાં અનોખા રાસ રજુ કરવામાં આવે છે.ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમ્યાન ખેલૈયાના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે.

અંગારા રાસ દરમ્યાન ખેલૈયા પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. તદઉપરાંત આ ગરબી મંડળનો તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબજ પ્રખ્યાત છે. આ રાસ જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થયા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment