નવરાત્રિના સમયમાં લોકોમા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિ અને આનંદની ભાવનામાં એક ગરબા.
દીવો ગરબામાં જગમગ થાય,
આજ મારી જગદંબા આવતી કળાય
આદ્યશક્તિ મા જગદંબાના પરમ ઉપાસક અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લિખિત ગરબો ‘આવતી કળાય’
જય માતાજી
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh