મા દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાના ચરણોમાં વંદન! દરેકને સુખદાયિની માતાના આશીર્વાદ.
મા દુર્ગાના પાંચમા સ્વરૂપ દેવી સ્કંદમાતાના ચરણોમાં વંદન! દરેકને સુખદાયિની માતાના આશીર્વાદ. નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- દેવી સ્કન્દમાતા ।। સિંહાસનગતા નિત્યં પદ્માંચિત્તકરદ્વયા । શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ।। માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર કાર્તિકેય’ નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં … Read more