નવરાત્રિની ષષ્ઠી પર માતા કાત્યાયનીને વંદન! માતાના આશીર્વાદ તમામ ભક્તોના જીવનમાં શક્તિનો સંચાર કરે.
નવરાત્રિની ષષ્ઠી પર માતા કાત્યાયનીને વિશેષ વંદન! અમારી પ્રાર્થના છે કે દેવી માતાના આશીર્વાદ તેમના તમામ ભક્તોના જીવનમાં શક્તિ અને હિંમતનો સંચાર કરે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh