ભાવનગર વિશેષ.. આજના સમાચાર..
ભાવનગર વિશેષ.. આજના સમાચાર.. ભાવનગરના કાળુભા રોડ વિસ્તારમાંથી દબાણો દૂર કરી સામાન જપ્ત કરાયો – આતાભાઈ ચોક,સંસ્કાર મંડળ ચોક અને બોરતળાવ વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરાયા. ભાવનગરની સરકારી કચેરીઓ ખાતે ભારતના વિકાસ માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. ભાવનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવાર માટે ખાખી રાસોત્સવનું આયોજન. ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ … Read more