Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:18 am

સુરેન્દ્રનગર વિશેષ : આજના સમાચાર

સુરેન્દ્રનગર વિશેષ : આજના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનું ચેકિંગ : શંકાસ્પદ ૧.૪૬ લાખના ઘીનો નાશ કરાયો , તહેવારો નજીક આવતા તંત્ર જાગ્યું . દૂધ , હડદર , મરચું , સોયાબીન મિક્સ , પામોલિન ઓઇલ સહિતના ૪૭ નમૂના લેવાયા , ૧૫ દિવસે રિપોર્ટ આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે કપાસના પાકનો સોથ વડયો . … Read more

ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ : ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સના નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે ૨૦૦થી વધુ કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી ઊંચું ‘લાઇટહાઉસ મ્યુઝિયમ’ ગાંધીનગર, ૧૬ ઓક્ટોબર: ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી … Read more

સુનિતા વિલિયમ્સ – જૂનો વિડિયો અવકાશમાંથી પરત ફરવાના ખોટા દાવાઓ

સુનિતા વિલિયમ્સ-જૂનો વિડિયો અવકાશમાંથી પરત ફરવાના ખોટા દાવાઓ દાવો :  એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ૧૨૭ દિવસના સફળ અવકાશ અભિયાન બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે. હકીકત : વાયરલ થઈ રહેલો વિડિયો નવેમ્બર ૨૦૧૨નો છે. જૂન ૨૦૨૪થી, વિલિયમ્સ સાથી અવકાશયાત્રી બેરી વિલ્મોર સાથે આઈ.એસ.એસ. પર સવાર હતા, … Read more

કશ્મીરમાં ભારતીય સંવિધાનની પ્રથમ વખતે શપથ લેતા મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ અને અન્ય મંત્રીઓ

કશ્મીરમાં ભારતીય સંવિધાનની પ્રથમ વખતે શપથ લેતા મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ અને અન્ય મંત્રીઓ : ઓમર અબ્દુલ્લા કલમ ૩૭૦ પછી જમ્મુ-કાશ્મીરના પ્રથમ સીએમ ઓમર અબ્દુલ્લા એ નવા સીએમ, સુરિન્દર કુમાર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વડા તારિક હમીદ કારાએ આ દરમિયાન કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જમ્મુ … Read more

બહરાઈચ હિંસા: દીકરી જીવતી સળગતી હતી! લાચાર પિતા બારીમાંથી ડોકિયું કરી રડતો રહ્યો ; હત્યા પહેલા રામ ગોપાલ પર આટલો અત્યાચાર કરવામાં આવ્યો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોઈને આત્મા કંપી જશે

બહરાઈચ હિંસા: દીકરી જીવતી સળગતી હતી! લાચાર પિતા બારીમાંથી ડોકિયું કરી રડતો રહ્યો ; હત્યા પહેલા રામ ગોપાલ પર આટલો અત્યાચાર કરવામાં આવ્યો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોઈને આત્મા કંપી જશે : બહરાઈચ હિંસા: દીકરી જીવતી સળગતી હતી! લાચાર પિતા રડતો રહ્યો બહરાઈચ હિંસા: દીકરી જીવતી સળગતી હતી! લાચાર પિતા રડતો રહ્યો અને બારીમાંથી ડોકિયું કરતો … Read more

મહારાષ્ટ્રની ૨૮૮ બેઠક પર ૨૦ નવેમ્બરે, તો ઝારખંડમાં ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન; ૨૩મીએ પરિણામ

મહારાષ્ટ્રની ૨૮૮ બેઠક પર ૨૦ નવેમ્બરે, તો ઝારખંડમાં ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન; ૨૩મીએ પરિણામ : મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી તારીખ જાહેર , ૨૩મીએ પરિણામ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી દિવસ : ભારતીય ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની સાથે ૪૮ વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠક પરની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આજે દિલ્હીના … Read more

દિવાળીના તહેવારોને અનુલક્ષી ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન કરાશે

દિવાળીના તહેવારોને અનુલક્ષી પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી : દિવાળીના તહેવારોને અનુલક્ષી ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન કરાશે મુખ્યમંત્રીશ્રીનો કર્મચારી હિતલક્ષી નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના … Read more

રીલમાંથી રિયલ હીરો બનવાની તક : વિજેતાઓને મળશે રૂપિયા ૨૫૦૦૦ સુધીનું ઇનામ અને મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાતની તક

રીલમાંથી રિયલ હીરો બનવાની તક : વિજેતાઓને મળશે રૂપિયા ૨૫૦૦૦ સુધીનું ઇનામ અને મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાતની તક 🤳રીલમાંથી રિયલ હીરો બનવાની તક..!! ⭐ વિકાસ સપ્તાહ રીલ કૉમ્પિટિશનમાં ભાગ લઈને ગુજરાત અને ભારતના રિયલ વિકાસ પર રીલ બનાવો… ⭐ વિજેતાઓને મળશે રૂપિયા ૨૫૦૦૦ સુધીનું ઇનામ અને મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાતની તક… અહી લિન્ક પર ક્લિક કરો 📸 … Read more

ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે.. ૨૩ માર્ચે ગુજકેટની પરીક્ષા

ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦  અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ , સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, … Read more

મુંબઇમાં ૫ ટોલ બૂથ આજ રાતથી ટોલ ટેક્સ ફ્રી

મુંબઇમાં ૫ ટોલ બૂથ આજ રાતથી ટોલ ટેક્સ ફ્રી દહિસર મુલુંડ (એલ.બી.એસ. રૂટ) મુલુંડ (ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે) વાશીમાં સાયન-પનવેલ હાઇવે એરોલી ક્રીક બ્રિજ (નોંધ: હળવા મોટર વાહનો માટે સંપૂર્ણ ટોલ મુક્તિ)