Explore

Search
Close this search box.

Search

December 13, 2024 6:20 am

LATEST NEWS
Lifestyle

ખેડાના વસો પંથકમાં નરાધમે ૪ બાળકી અને ૧ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

Facebook
Twitter
WhatsApp
Email

ખેડાના વસો પંથકમાં નરાધમે ૪ બાળકી અને ૧ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું , આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

બાળકીઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. પીડિત બાળકી અને સગીરા ૮ થી ૧૧ વર્ષની હોવાનું સામે આવ્યુ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાળકીઓ અને સગીરા સાથે છેલ્લા ૧  વર્ષથી આરોપી દુષ્કર્મ આચરતો હતો. આરોપીઓએ બાળકીઓનાં વાંધાજનક વીડિયો ઉતાર્યા હોવાની આશંકા છે. પોલીસે આરોપીને ઝડપી મોબાઈલ કબજે લઇ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લા પોલીસ, એલ.સી.બી. , ડી.વાય.એસ.પી. સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment