Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:10 am

ખેડાના વસો પંથકમાં નરાધમે ૪ બાળકી અને ૧ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

ખેડાના વસો પંથકમાં નરાધમે ૪ બાળકી અને ૧ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું , આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી બાળકીઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. પીડિત બાળકી અને સગીરા ૮ થી ૧૧ વર્ષની હોવાનું સામે આવ્યુ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાળકીઓ અને સગીરા સાથે છેલ્લા ૧  વર્ષથી આરોપી … Read more

ગુજરાત હાઇકોર્ટના અમદાવાદ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામીને આકરા સવાલો, વેપારીએ કરી હતી અરજી.

ગુજરાત હાઇકોર્ટના અમદાવાદ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામીને આકરા સવાલો, વેપારીએ કરી હતી અરજી. જેતપુરના એક વેપારી અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી બાવળા, ચાંગોદર અને જેતપુર પોલીસ મથકમાંથી ફોન કરી અને નોટિસ આપી ફરિયાદીને ૨૧ લાખનું ચૂકવણું કરી દેવા બાબતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા જે મામલે સુનાવણી બાદ હાઇકોર્ટના આદેશ મુજબ … Read more

ગાંધીનગરની ૨ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ૧૦ ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી

ગાંધીનગરની ૨ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ૧૦ ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી પંડિત દીનદયાલ યુનિવર્સિટી તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં આવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ તાત્કાલિક ધોરણે બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. બોમ્બ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને … Read more