Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:27 pm

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદઘાટન કરતા રાજયના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદઘાટન કરતા રાજયના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ફીડબેક સેન્ટર ખાતે બિનખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ અરજી, વારસાઇની અરજી, ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી સહિતની કુલ ૩૬ સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવશે: અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતી રવિ ફીડબેક સેન્ટર પર મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક બનાવવામાં … Read more

અમદાવાદ : પોલીસ પરિવાર દ્વારા પોલીસ મુખ્ય મથક શાહીબાગ ખાતે શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન. જુઓ વિડિયો.

અમદાવાદ : પોલીસ પરિવાર દ્વારા પોલીસ મુખ્ય મથક શાહીબાગ ખાતે શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનરશ્રી સહિત તમામ પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

ભારતીય રેલવે: ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગની મર્યાદા ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરવાની જાહેરાત

ભારતીય રેલવે: ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગની મર્યાદા ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરવાની જાહેરાત રેલવેએ કહ્યું કે ટિકિટ બુકિંગ માટેનો નવો સમય નિયમ ૧ નવેમ્બર ૨૦૨૪થી અમલમાં આવશે. રેલવે બોર્ડના ડાયરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) સંજય મનોચાએ જણાવ્યું હતું કે ૧ નવેમ્બર ૨૦૨૪થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશનની વર્તમાન મર્યાદા ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં … Read more

બિહારમાં લઠ્ઠાકાંડ ૨૮ને ભરખી ગયો, પરિવારો શોકમાં, રાજકારણ ગરમાયું, ત્રણની ધરપકડ

બિહારમાં લઠ્ઠાકાંડ ૨૮ને ભરખી ગયો, પરિવારો શોકમાં, રાજકારણ ગરમાયું, ત્રણની ધરપકડ બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર . સિવાન અને છપરા જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંકમાં વધારો. પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં ૨૦ અને છપરામાં ૮ લોકોના મોત થયા છે. આમ,અત્યાર સુધી ૨૮ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૨૫થી વધુ લોકો હજુ પણ બીમાર … Read more

આઈ.પી.એલ. મેગા ઓક્શનની તારીખ નક્કી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે હરાજી

આઈ.પી.એલ. મેગા ઓક્શનની તારીખ નક્કી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે હરાજી આઈ.પી.એલ. ૨૦૨૫ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ની મેગા ઓક્શન ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ યોજવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, તેનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં આઈ.પી.એલ. મેગા ઓક્શનનું આયોજન થઈ શકે છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ … Read more

દિવાળી પહેલા ઈડી ની તવાઈ, ગુજરાતની ૨૩ કંપનીઓ પર દરોડા, ૮ લોકોની ધરપકડ

દિવાળી પહેલા ઈડી ની તવાઈ, ગુજરાતની ૨૩ કંપનીઓ પર દરોડા, ૮ લોકોની ધરપકડ ગુજરાતમાં દિવાળી પહેલા ઈડીએ મોટાપાયે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં જી.એસ.ટી. કૌભાડમાં વધુ તપાસ માટે ઈડી ની ટીમે ગુજરાતની અલગ અલગ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. બોગસ સેલ કંપનીના કેસમાં ઈડી એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતમાં દિવાળી પહેલા ઈડીએ મોટાપાયે દરોડા … Read more

આબરૂના ધજાગરા! ભારતના આ ૫ ખેલાડીઓ જીરો પર આઉટ, કાળ બન્યો ન્યૂઝિલેન્ડનો આ બોલર

આબરૂના ધજાગરા! ભારતના આ ૫ ખેલાડીઓ જીરો પર આઉટ, કાળ બન્યો ન્યૂઝિલેન્ડનો આ બોલર ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે શરમજનક રેકોર્ડ બનાવી દીધો છે. બેંગલુરૂ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે રોહિતની સેના માત્ર ૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ … Read more

વીજ વાહનોનો વપરાશ વધતા વૈશ્વિક ઓઈલની માંગમાં ઘટાડો જોવા મળશે

વીજ વાહનોનો વપરાશ વધતા વૈશ્વિક ઓઈલની માંગમાં ઘટાડો જોવા મળશે – ૨૦૩૦ સુધીમાં ક્રુડની દૈનિક માગ ૬૦ લાખ બેરલ ઘટવા ધારણાં મુંબઈ : વિશ્વભરમાં ખાસ કરીને ચીનમાં વીજ સંચાલિત વાહનો તરફ વધી રહેલા આકર્ષણને કારણે ક્રુડ તેલની વૈશ્વિક બજારમાં ખલેલ પડવાની શકયતા છે. ચીનમાં નવી કારના વેચાણમાં ચાલીસ ટકા હિસ્સો વીજ સંચાલિત કારનો જોવા મળી … Read more

ઈઝરાયલે ઈરાનના ઠેકાણાઓનું લિસ્ટ તૈયાર કર્યું , ગમે ત્યારે હુમલાની શક્યતા, અમેરિકાની ચેતવણી!

ઈઝરાયલે ઈરાનના ઠેકાણાઓનું લિસ્ટ તૈયાર કર્યું, ગમે ત્યારે હુમલાની શક્યતા, અમેરિકાની ચેતવણી! ઇઝરાયેલે ઇરાન પર વળતો પ્રહાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના તે સ્થળોની પૂરેપૂરી યાદી બનાવી લીધી છે જેના પર તે તહેરાનના બેલિસ્ટિકિ હુમલાના જવાબમાં હુમલો કરી શકે છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના ટાર્ગેટેડ સ્થળોની યાદી પીએમ બેન્જામિન નેતન્યાહુને સોંપી દીધી … Read more

સરકારી કચેરીઓમાં ફોન બહાર મૂકવાનો નિયમ નથી : અધિકારીઓમાં રેકોડિંગના ભયથી વોટ્સઅપ કોલનું ચલણ

સરકારી કચેરીઓમાં ફોન બહાર મૂકવાનો નિયમ નથી : અધિકારીઓમાં રેકોડિંગના ભયથી વોટ્સઅપ કોલનું ચલણ મંગળવારે ગાંધીનગર પોલીસ ભવન ખાતે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને સિનિયર IPS અધિકારી રાજકુમાર પંડિયન વચ્ચે ફોન મુદ્દે થયેલી તૂ તું મેં મેં  બાદ 1૦ જેટલા IAS IPS અધિકારીઓને પૂછવામાં આવ્યું કે શું તમે મુલાકાતીઓ અને જન પ્રતિનિધિઓના મોબાઈલ બહાર મુકાવો … Read more