Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:29 am

ગુજરાતમાં મધરાત્રે કચ્છમાં ભૂકંપના આંચકાથી અફરા-તફરી મચી, જાણો કેટલી હતી તીવ્રતા?ગુજરાતમાં મધરાત્રે કચ્છમાં ભૂકંપના આંચકાથી અફરા-તફરી મચી, જાણો કેટલી હતી તીવ્રતા?

ગુજરાતમાં મધરાત્રે કચ્છમાં ભૂકંપના આંચકાથી અફરા-તફરી મચી, જાણો કેટલી હતી તીવ્રતા? ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા મધરાત્રે લગભગ 3 વાગ્યે અને 54 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 બતાવાઈ છે. જેના લીધે અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી … Read more

બાકી પૈસાની તકરારમાં મિત્રના નામે ફ્લાઇટમાં બોંબની ધમકીઓ આપી :  છત્તીસગઢના રાજનાંદગાંવથી એક કિશોરની ધરપકડ

બાકી પૈસાની તકરારમાં મિત્રના નામે ફ્લાઇટમાં બોંબની ધમકીઓ આપી :  છત્તીસગઢના રાજનાંદગાંવથી એક કિશોરની ધરપકડ અનેક ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે પકડાયો! પોલીસ પણ ચોંકી ગઈ :  છત્તીસગઢના રાજનાંદગાંવથી એક કિશોરની ધરપકડ ત્રણ દિવસમાં ૧૯ જેટલી વિવિધ ફ્લાઈટસમાં બોમ્બ હોવાની ધમકીઓ મળતા ચોંકી ઉઠેલ દિલ્હી અને મુંબઈ પોલીસે આ મામલે અલગ-અલગ એફઆઇઆર નોંધી … Read more

ન્યાયની દેવીની આંખોની પટ્ટી , તલવાર દૂર થયા , હાથમાં બંધારણ આવ્યું : સી.જે.આઈ. ચંદ્રચૂડની ભલામણથી ફેરફાર

ન્યાયની દેવીની આંખોની પટ્ટી , તલવાર દૂર થયા , હાથમાં બંધારણ આવ્યું : સી.જે.આઈ. ચંદ્રચૂડની ભલામણથી ફેરફાર – હવે અંધા કાનૂન નહીં : બંધ આંખે નહીં બંધારણ સાથે ન્યાયતંત્ર ચાલશે – સીજેઆઈ ચંદ્રચૂડની ભલામણના આધારે ન્યાયની દેવીની મૂર્તિ અને તેમના પ્રતીકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો નવી દિલ્હી : સામાન્ય રીતે આપણે ફિલ્મો, સિરિયલો અને બીજા … Read more

‘આદિકવિ’ મહર્ષિ વાલ્મીકિજીને તેમની જન્મજયંતિ પર નમન!

‘આદિકવિ’ મહર્ષિ વાલ્મીકિજીને તેમની જન્મજયંતિ પર નમન! વાલ્મીકિજીએ માનવ સભ્યતાને ભગવાન શ્રી રામના આદર્શો અને તેમના પવિત્ર ચરિત્રનો પરિચય કરાવ્યો હતો. તેમના દ્વારા લખાયેલ મહાન ગ્રંથ ‘રામાયણ’ ધર્મ અને સત્યની સ્થાપનાનો માર્ગ મોકળો કરે છે.

ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં , નાયબ સૈનીના શપથ માં ૧૯ મુખ્યમંત્રી , ૧૬ ડે.સીએમને આમંત્રણ 

ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં , નાયબ સૈનીના શપથ માં ૧૯ મુખ્યમંત્રી , ૧૬ ડે.સીએમને આમંત્રણ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની આજે (૧૭મી ઓક્ટોબર) બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ પંચકુલાના દશેહર ગ્રાઉન્ડમાં શપથ લેવાના છે. ત્યાર બાદ ચંદીગઢમાં એન.ડી.એ. ના મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમની બેઠક યોજાશે. આ બેઠક દ્વારા ભાજપ બતાવવા … Read more

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઇક્વોલિટી મોબાઇલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઇક્વોલિટી મોબાઇલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે… રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડમાંથી સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ અન્વયે રૂ. ૬ હજાર કરોડ મળશે નવી દિલ્હીમાં ઈન્ડિયા … Read more