Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:23 am

અમદાવાદમાં તોફાની તત્ત્વોએ ફેલાવી અરાજકતા, અમરાઈવાડીમાં તલવાર-પાઈપ વડે કર્યા હુમલા , જુઓ

અમદાવાદમાં તોફાની તત્ત્વોએ ફેલાવી અરાજકતા, અમરાઈવાડીમાં તલવાર-પાઈપ વડે કર્યા હુમલા , જુઓ અમદાવાદથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં તોફાની તત્વોએ અમરાઈવાડી વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. તલવારો અને લાકડી-દંડા તથા પાઈપો વડે તેમણે દુકાનો, વાહનોમાં તોડફોડ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. જેના લીધે સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં … Read more

‘સલમાન ખાન શા માટે માફી માંગે, તેણે કોઈ જાનવરને નથી માર્યું’, લોરેન્સ બિશ્નોઈ પર ભડક્યા અભિનેતાના પિતા સલીમ ખાન

‘સલમાન ખાન શા માટે માફી માંગે, તેણે કોઈ જાનવરને નથી માર્યું’, લોરેન્સ બિશ્નોઈ પર ભડક્યા અભિનેતાના પિતા સલીમ ખાન બોલિવૂડમાં આ દિવસોમાં સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ આ બે નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં બાબા સિદ્દીકી હત્યા કેસ પછીથી આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ પહેલા પણ સલમાન … Read more

ઈઝરાયલ પી.એમ. નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો હુમલો, ડ્રોન એટેકમાં થયું મોટુ નુકસાન

ઈઝરાયલ પી.એમ. નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો હુમલો, ડ્રોન એટેકમાં થયું મોટુ નુકસાન હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, હિઝબુલ્લાએ આજે ​​ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો છે. આઈડીએફના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ત્રણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હિઝબુલ્લાહએ નેતન્યાહુના ઘર પર ડ્રોન વડે હુમલો કરવાનો … Read more

દિલ્હી: બીજેપીના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા, યમુના નદીનું પાણી ઝેરી , કેજરીવાલ પર આક્રોશ !! જુઓ

દિલ્હી: બીજેપીના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા, યમુના નદીનું પાણી ઝેરી , કેજરીવાલ પર આક્રોશ !! બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા કહે છે, “યમુના નદીનું પાણી ઝેરી બની ગયું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ 2025 સુધી યમુના નદીને સાફ કરી દેશે. જ્યારે લોકો યમુના નદીમાં છઠ પૂજાનો તહેવાર ઉજવે છે, ત્યારે શું તમે કલ્પના કરી … Read more

દેશના સૌથી મોટા ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ધોલેરા બનશે વાઇબ્રન્ટ ગુજરાતની ઓળખ

દેશના સૌથી મોટા ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ધોલેરા બનશે વાઇબ્રન્ટ ગુજરાતની ઓળખ ધોલેરામાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, નોન રિન્યૂએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ… વિવિધ પરિવહન માટે અમદાવાદ-ધોલેરા વચ્ચે ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે … Read more

ગુજરાતમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર : જાણો પરીક્ષાઓનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર : જાણો પરીક્ષાઓનો સંપૂર્ણ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક અને મદદનીશ ઇજનેર સહિત ૨૦૦ પોસ્ટ ની ભરતી ની જાહેરાત નવેમ્બરમાં આવશે આવતીકાલે મળનારા જનરલ બોર્ડમાં મળશે લીલી ઝંડી. ૧૦૦ થી વધુ કર્મચારીઓને અઠવાડિયા દસ દિવસની અંદર મળશે નિમણૂક પત્ર જુનાગઢ મહાનગરપાલિકાના તમામ પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. હાલમાં પ્રમાણપત્રો … Read more

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની નવી ટ્રીક, પી.સી.બી. એ ટીમ ઈન્ડિયાને આપી આ ખાસ ઓફર

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની નવી ટ્રીક, પી.સી.બી. એ ટીમ ઈન્ડિયાને આપી આ ખાસ ઓફર આગામી વર્ષે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી પાકિસ્તાનમાં આઈ.સી.સી. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, જેના માટે 3 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. પી.સી.બી. એ થોડા મહિના પહેલા તેનું ડ્રાફ્ટ શેડ્યૂલ જાહેર કર્યું હતું જેમાં ટીમ ઈન્ડિયાની તમામ મેચો લાહોરમાં આયોજિત કરવાનો … Read more

સરફરાઝ ખાને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, શિખર ધવનના રેકોર્ડની બરાબરી કરી

સરફરાઝ ખાને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, શિખર ધવનના રેકોર્ડની બરાબરી કરી ‘સરફરાઝ ખાન ૨૦૨૪નો જાવેદ મિયાંદાદ છે…’ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહી મોટી વાત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરનું માનવું છે કે જો તમારે ૨૦૨૪માં ૧૯૮૦ના દાયકાના જાવેદ મિયાંદાદનો અવતાર જોવો હોય તો તમે સરફરાઝ ખાનને જોઈ શકો છો. સરફરાઝના કારણે ટીમ … Read more

વડોદરામાં ચોર સમજી ટોળાએ બે લોકોને માર મારતા એકનું મોત, પોલીસે કાયદો હાથમાં ના લેવા કરી અપીલ

વડોદરામાં ચોર સમજી ટોળાએ બે લોકોને માર મારતા એકનું મોત, પોલીસે કાયદો હાથમાં ના લેવા કરી અપીલ વડોદરા શહેરમાં એક બાજુ ચોર લૂંટારો ટોળકી સક્રિય બની છે ત્યારે બીજી બાજુ પોલીસ કમિશનર અને તેમની ટીમ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને આવી કોઈ ચોર ટોળકીની જાણકારી મળે તો તુરંત જ પોલીસ … Read more

સુરેન્દ્રનગરના પાટડીમાં આગની ઘટનામાં ૯ લોકો દાઝ્યા, રાંધણ ગેસની પાઇપ નીકળી જતા લાગી હતી આગ

સુરેન્દ્રનગરના પાટડીમાં આગની ઘટનામાં ૯ લોકો દાઝ્યા, રાંધણ ગેસની પાઇપ નીકળી જતા લાગી હતી આગ સુરેન્દ્રનગરના પાટડીમાં રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. રસોઇ બનાવતા સમયે આગ લાગતા એક જ પરિવારના 9 લોકો દાઝ્યા હતા. આ ઘટનામાં બે મહિલા અને બાળકો સહિત કૂલ નવ લોકો દાઝ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે નજીકની … Read more