Explore

Search
Close this search box.

Search

December 13, 2024 5:23 am

રાજકોટ : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય

રાજકોટ : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય રાજકોટની હોસ્પિટલમાં દર્દીને બનાવી દેવાયો સભ્ય રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલનો બનાવ , ભારતભરમાં અત્યારે ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં લોકો ભાજપના સદસ્ય બને તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે…. રાજકોટની હોસ્પિટલમાં દર્દીને બનાવી દેવાયો સભ્ય રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલનો … Read more

યુક્રેન સામે લડવા કીમ જોંગની સેના રશિયા પહોંચી. રશિયાને યુદ્ધમાં લડવા માટે આપશે ૧૨૦૦૦ સૈનિકો

યુક્રેન સામે લડવા કીમ જોંગની સેના રશિયા પહોંચી. રશિયાને યુદ્ધમાં લડવા માટે આપશે ૧૨૦૦૦ સૈનિકો યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે હવે આ યુદ્ધમાં ત્રીજા દેશની એન્ટ્રી થવાનો દાવો સામે આવતા ખળભળાટ મચ્યો છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ કહ્યું છે કે, ઉત્તર કોરિયાના તાનાશાહ કિન જોન ઉન , યુક્રેન … Read more

ગુજરાતીઓ દિવાળી વેકેશનમાં ૫૦૦ કરોડ ખર્ચશે, જાણો દેશ-વિદેશમાં તેમની પસંદગીના સ્થળ

ગુજરાતીઓ દિવાળી વેકેશનમાં ૫૦૦ કરોડ ખર્ચશે, જાણો દેશ-વિદેશમાં તેમની પસંદગીના સ્થળ  નવરાત્રિની પુર્ણાહૂતિ થઈ છે અને દિવાળીની રજાઓને હવે એક મહિના કરતાં ઓછો સમય બાકી છે. દિવાળીના વેકેશનમાં દેશ-વિદેશમાં ફરવા જવા માટે ત્રણ મહિના અગાઉથી જ ગુજરાતી ટૂર પેકેજ બૂક કરાવવાનું શરૂ કરી દીધું હતું. હાલ સ્થિતિ એવી છે કે, છેલ્લી ઘડીએ ફરવા જવાનું આયોજન … Read more

પન્નૂની હત્યાનું કાવતરું : અમેરિકાએ રૉના પૂર્વ અધિકારી પર સકંજો કસ્યો

પન્નૂની હત્યાનું કાવતરું : અમેરિકાએ રૉના પૂર્વ અધિકારી પર સકંજો કસ્યો – ખાલિસ્તાની આતંકવાદ : કેનેડા પછી અમેરિકાની ભારત વિરુદ્ધ કાર્યવાહી – ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા રિપુદમન મલિકની મોતનો બદલો લેવા કરાયાનું સ્વીકારવા શીખ જૂથો તૈયાર નહોતા : પૂર્વ એનએસએ – નિજ્જરની હત્યાના એક વર્ષ પહેલાં સરેમાં જ કનિષ્ક બોમ્બ હત્યાકાંડના આરોપી રિપુદમનની હત્યા થઈ … Read more

અમદાવાદમાં બુટલેગરોને પોલીસે સ્કૂલવાનમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપી લીધા

અમદાવાદમાં બુટલેગરોને પોલીસે સ્કૂલવાનમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપી લીધા દારૂની હેરફેર માટે વધુ એક મોડ્સ ઓપરેન્ડી ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડના સ્ટાફે દારૂ-બિયરના જથ્થા સાથે પાંચ લોકોની ધરપકડ કરી કાર્યવાહી કરી શહેરના ખાનપુર વિસ્તારમાં ડીસીપી ઝોન-2ના સ્ક્વોડ દ્વારા ખાનપુર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા  બે લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ … Read more

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં ખાબકી, ૩નાં મોત, ૨૨ ઘાયલ

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં ખાબકી, ૩નાં મોત, ૨૨ ઘાયલ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ ૬ વાગ્યે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ અકસ્માતમાં લગભગ ૨૨ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ૨ ની હાલત ગંભીર હોવાની જાણકારી હતી. દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને … Read more