Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:27 pm

ઈશા અંબાણીને મળ્યો ‘આઈકન ઑફ ધ યર’ એવોર્ડ : ‘હાર્પર્સ બજાર વુમન ઓફ ધ યર એવોર્ડ્સ’માં ગૌરી ખાન​​​​​​થી લઈને અનન્યા પાંડે સુધીની અદાકારાઓ છવાઈ , જુઓ વિડિયો

ઈશા અંબાણીને મળ્યો ‘આઈકન ઑફ ધ યર’ એવોર્ડ : ‘હાર્પર્સ બજાર વુમન ઓફ ધ યર એવોર્ડ્સ’માં ગૌરી ખાન​​​​​​થી લઈને અનન્યા પાંડે સુધીની અદાકારાઓ છવાઈ , જુઓ વિડિયો

રાજકોટમાં તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો પાક પલળ્યો

રાજકોટમાં તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો પાક પલળ્યો સૌરાષ્ટ્રમાં બપોરે ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ભરાતા મગફળી સહિતના પાકને નુકસાન પાણી ભરાઈ જતાં ખેતરમાં રેલી મગફળીનો પાક પાણીમાં તરતો જોવા મળ્યો હતો. અમુક ખેડૂતોએ ઉપાડેલી મગફળી પલળી ગઇ હતી. છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહેલા ખેડૂતોને મહેનત પાણીમાં ગઇ છે. કલ્યાણપુરમાં … Read more

ઇમર્જિંગ એશિયા કપ…ભારતે પાકિસ્તાનને હરાવ્યું:અભિષેક અને સુફીયાન વચ્ચે બોલાચાલી ;તિલક વર્માએ ૪૪ રન બનાવ્યા, અંશુલે 3 વિકેટ લીધી;

ઇમર્જિંગ એશિયા કપ…ભારતે પાકિસ્તાનને હરાવ્યું:અભિષેક અને સુફીયાન વચ્ચે બોલાચાલી ;તિલક વર્માએ ૪૪ રન બનાવ્યા, અંશુલે ૩ વિકેટ લીધી; ઈન્ડિયા-એ એ ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૪ માં તેની પહેલી મેચમાં પાકિસ્તાન-એ ને ૭ રને હરાવ્યું છે. ભારતીય કેપ્ટન તિલક વર્માએ શનિવારે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ૨૦ … Read more

દિલ્લીના પ્રશાંત વિહારમાં બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ ; તંત્ર એક્શન મોડમાં

દિલ્લીના પ્રશાંત વિહારમાં બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ ; તંત્ર એક્શન મોડમાં દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી સીઆરપીએફ સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું. જો કે તપાસ હજુ પણ ચાલુ છે. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. … Read more

બી.એસ.એન.એલ. નો સુપરહિટ પ્લાન, માત્ર ૧૨૬ રૂપિયામાં ૧૧ મહિના માટે મળશે નેટ અને કોલિંગની સુવિધા

બી.એસ.એન.એલ. નો સુપરહિટ પ્લાન, માત્ર ૧૨૬ રૂપિયામાં ૧૧ મહિના માટે મળશે નેટ અને કોલિંગની સુવિધા બી.એસ.એન.એલ.ની આ બંને વાર્ષિક યોજનાઓ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે કે જેઓ ઓછા ખર્ચે વધુ સેવાઓ ઈચ્છે છે. એવા લોકો માટે કે જેઓ દરરોજ કોલ કરે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, આ પ્લાન્સ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત … Read more

રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ પોસ્ટ માટે અભિનેતા સામે પોલીસ કેસ

રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ પોસ્ટ માટે અભિનેતા સામે પોલીસ કેસ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એન.એસ.યૂ.આઈ.) એ ઓડિયા અભિનેતા બુદ્ધાદિત્ય મોહંતી વિરુદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશેની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભુવનેશ્વર:નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એન.એસ.યૂ.આઈ.) એ ઓડિયા અભિનેતા બુદ્ધાદિત્ય મોહંતી વિરુદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશેની વિવાદાસ્પદ સોશિયલ … Read more

વુમન ટી૨૦ વલ્ડકપ : આજે રચાશે ઇતિહાસ દુનિયાને મળશે નવું વિશ્વ વિજેતા, આ ૨ ટીમોમાં ફાઇનલ ટક્કર

વુમન ટી૨૦ વલ્ડકપ : આજે રચાશે ઇતિહાસ દુનિયાને મળશે નવું વિશ્વ વિજેતા, આ ૨ ટીમોમાં ફાઇનલ ટક્કર ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો માટે દુબઈ સાથે જોડાયેલી યાદો છે. દક્ષિણ આફ્રિકાએ ૨૦૧૪માં એઈડન માર્કરામની કેપ્ટનશીપ હેઠળ મેન્સ અંડર-૧૯ વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો મહિલા ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ફાઈનલ મેચ રવિવારે (૨૦ ઓક્ટોબર) દુબઈમાં રમાશે. ટાઈટલ મેચમાં આજે … Read more

ઈન્ડિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ: ૩૬ વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ ૮ વિકેટે જીતી

ઈન્ડિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ: ૩૬ વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ ૮ વિકેટે જીતી બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ૮ વિકેટથી હરાવ્યું છે. મેચના પાંચમા દિવસે કિવી ટીમને જીતવા માટે ૧૦૭ રન બનાવવાના હતા જે મુલાકાતી ટીમે ૨ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. અંતિમ દિવસે રચિન રવિન્દ્ર અને વિલ … Read more

૩૦ સેકન્ડ માં સદગુરુ એ સમજાવ્યા ચક્રો અને એમાં કયા ચક્રમાં ઊર્જા કેન્દ્રીત થતા એ ઊર્જા તમને કેવા કાર્યો તરફ દોરી જાય છે તે સમજાવ્યું.

૩૦ સેકન્ડ માં સદગુરુ એ સમજાવ્યા ચક્રો અને એમાં કયા ચક્રમાં ઊર્જા કેન્દ્રીત થતા એ ઊર્જા તમને કેવા કાર્યો તરફ દોરી જાય છે તે સમજાવ્યું.

અમેરિકામાં વાવાઝોડું , હેરિકેન મિલ્ટન ૧૮૫ માઇલ પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે ફ્લોરિડામાં લેન્ડફોલ એ શહેર ને ધમરોલ્યું, વિશાળ વસ્તુઓ રમકડાં ની જેમ ઊડતી જોવા મળી.

અમેરિકામાં વાવાઝોડું , હેરિકેન મિલ્ટન ૧૮૫ માઇલ પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે ફ્લોરિડામાં લેન્ડફોલ એ શહેર ને ધમરોલ્યું, વિશાળ વસ્તુઓ રમકડાં ની જેમ ઊડતી જોવા મળી. : અમેરિકામાં વાવાઝોડું, હેરિકેન મિલ્ટન ૧૮૫ એમપીએચ ની પવનની ઝડપ