લોધિકાની મોટાવડાની સરકારી શાળાની ઘટના: ધોરણ ૧૧માં ભણતા વિદ્યાર્થીનો શાળાના માનસિક ત્રાસના લીધે આપઘાત
ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનો શાળાના માનસિક ત્રાસના લીધે આપઘાત!
સુસાઇડ નોટ વાંચો તો ખ્યાલ આવે કે કારણ મોટુ નહોતું પણ છોકરાને સમજવાવાળું કે સાંભળવા વાળું કોઈ નહોતું..
આવા કારણોને લીધે બાળકો જીવન ટૂંકાવે ઘણું દુ:ખદ અને માનવામાં ન આવે એવી વાત છે.
બાળકના લખાણ પ્રમાણે એને શાળાએથી પોલીસની ધમકી મળી રહી હતી એટલે એણે આવું પગલું ભર્યું!
આજના બાળકોમાં પોલીસ એટલે ‘ડર’ થઈ ગયો છે. જે ‘સુરક્ષા’ અને ‘સેવા’ હોવી જોઈએ અને શિક્ષક કેટલા નફ્ફટ
જે બાળકની મનોસ્થિતિ સાથે મર્યો ત્યાં સુધી રમતા રહ્યા.. !! પેરેન્ટિંગ વિશે તો શું બોલવું ખબર પડતી નથી..
લોધિકાની મોટાવડાની સરકારી શાળાની ચોંકાવનારી ઘટના! હે ભગવાન ધ્રુવીલની આત્માને શરણ આપજો..
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh