Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:32 am

ગુજરાત રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ : કર્મચારીઓને રૂ.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે

ગુજરાત રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ : કર્મચારીઓને રૂ.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે કર્મચારીઓને રૂ.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ … Read more

ગુજરાતના ગાંધીનગરમાં ઑનલાઈન ક્લાસની એપ્લિકેશનમાંથી ૪૦૦૦ વીડિયો ડાઉનલોડ કરીને ટેલીગ્રામ ચેનલ પર સસ્તા ભાવે વેચી દેવાયાની ફરિયાદ

ગુજરાતના ગાંધીનગરમાં ઑનલાઈન ક્લાસની એપ્લિકેશનમાંથી ૪૦૦૦ વીડિયો ડાઉનલોડ કરીને ટેલીગ્રામ ચેનલ પર સસ્તા ભાવે વેચી દેવાયાની ફરિયાદ ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમી ચલાવતા મહેશભાઈ આહજોલીયાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની ઑનલાઇન તથા ઓફ લાઈન તાલીમ આપે છે. જુન ૨૦૨૪માં તેમની સંસ્થા સિવાય વેબ સંકુલ, પ્રાજશ્વ ફાઉન્ડેશન, વચન ઓનલાઈન, ધ્યેય ઈન્સ્ટિટ્યૂટ, વર્લ્ડ ઇનબૉક્સ, સાધ્યમ … Read more

કતારગામની લલિત પાર્ક સોસાયટી ખાતે સાતમાં નોરતે વેશભુશાનું આયોજન. સૌ-કોઈ રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

કતારગામની લલિત પાર્ક સોસાયટી ખાતે સાતમાં નોરતે વેશભુશાનું આયોજન. સૌ-કોઈ રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. 20 વર્ષ થી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. શેરી ગરબા ની રમઝટ તો જુઓ. કતારગામની લલિત પાર્ક સોસાયટી ખાતે ખાતે સાતમાં નોરતે વેશભુશાનું આયોજન અને માં અંબેમાં ની આરતી કરવામાં આવી હતી. જેમાં સૌ-કોઈ રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

સુરતમાં ‘ડ્રગ્સ પાર્ટી’ પર મોટી કાર્યવાહી , ૯ વિદેશી સ્પા ગર્લ સહિત કુલ ૧૪ની ધરપકડથી ખળભળાટ

સુરતમાં ‘ડ્રગ્સ પાર્ટી’ પર મોટી કાર્યવાહી , ૯ વિદેશી સ્પા ગર્લ સહિત કુલ ૧૪ની ધરપકડથી ખળભળાટ ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી ૨૫૦ કરોડની કિંમતનું ૪૨૭ કિલો … Read more

૨.૫ વર્ષથી ચાલતા યુદ્ધમાં પહેલીવાર યુક્રેનનો રશિયા પર મોટો હુમલો, ૧૦૦ થી વધુ ડ્રોન ત્રાટક્યાં

૨.૫ વર્ષથી ચાલતા યુદ્ધમાં પહેલીવાર યુક્રેનનો રશિયા પર મોટો હુમલો, ૧૦૦ થી વધુ ડ્રોન ત્રાટક્યાં યુક્રેને રશિયા પર  ૧૦૦ થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો હતો. રશિયન એર ડિફેન્સે રવિવારે જણાવ્યું કે, રવિવારે રશિયાના પશ્ચિમી વિસ્તારોમાં ૧૦૦ થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ, યુક્રેનના સિટી કિવ રીહમાં રશિયાના બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં ૧૭ … Read more

દીવાળી અને ક્રિસમસ વેકેશન માટે તૈયાર થઈ જાઓ ..

દીવાળી અને ક્રિસમસ વેકેશન માટે તૈયાર થઈ જાઓ ..   બેબી એડિશન! ક્યુટનેસ ઓવરલોડ માટે તૈયાર રહો! આ સુંદર બાળકોના ઘરોને તેમના અંગત રમતના મેદાનમાં ફેરવતા જુઓ. ક્યુટનેસ ઓવરલોડ માટે તૈયાર રહો! આ સુંદર બાળકોને ઘરોને તેમના અંગત રમતના મેદાનમાં ફેરવતા જુઓ. પગરખાંથી લઈને લોટના વાસણ સુધી, તે શુદ્ધ આનંદ અને અરાજકતા છે જેને તમે … Read more

અમેરિકાના લેક્ષીન્ગટનમાં ફૂટબોલ મેચમાં વિજયની ઉજવણી કરતી વખતે ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ૩ યુવાનોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

અમેરિકાના લેક્ષીન્ગટનમાં ફૂટબોલ મેચમાં વિજયની ઉજવણી કરતી વખતે ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ૩ યુવાનોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત મેચમાં જીતની ઉજવણી કરતી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, ૩ યુવાનોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત તાજેતરમાં માત્ર ૧૬૦૦૦ની વસ્તી ધરાવતાં લેક્ષીન્ગટનમાં શહેરથી ત્રણેક કિ.મી. જ દૂર એક ફૂટબોલ ગેઈમમાં શહેરના વિદ્યાર્થીઓએ મેળવેલા વિજયની ઉજવણી કરવા એકઠા થયેલા ૨૦૦ થી ૩૦૦ … Read more

સિક્સ કિંગ્સ સ્લેમ: જોકોવિચ દ્વારા રાફેલ નડાલને હરાવ્યો , બે ટેનિસ ગ્રેટ વચ્ચેની અંતિમ અથડામણ

સિક્સ કિંગ્સ સ્લેમ: જોકોવિચ દ્વારા રાફેલ નડાલને હરાવ્યો , બે ટેનિસ ગ્રેટ વચ્ચેની અંતિમ અથડામણ નોવાક જોકોવિચે સાઉદી અરેબિયામાં સિક્સ કિંગ્સ સ્લેમ પ્રદર્શનમાં રાફેલ નડાલને ૬-૨ ૭-૬ થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું; વિશ્વના નંબર ૧ જેનિક સિનરે ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને ૬-૭ ૬-૩ ૬-૩ થી હરાવીને $૬ (£૪.૬ મિલ્યન)નું પ્રથમ ઇનામ મેળવ્યું. નોવાક જોકોવિચે સાઉદી અરેબિયામાં … Read more

એકતા કપૂર અને તેની માતા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ, ગંદીબાત સિરીઝ બનાવી બરોબરની ફસાઈ

એકતા કપૂર અને તેની માતા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ, ગંદીબાત સિરીઝ બનાવી બરોબરની ફસાઈ એકતા કપૂર તેની ગંદી બાત સિરીઝને લઈને બરોબરની ફસાઈ છે. જેમા તેણે ગંદીબાત સિરીઝની સિઝન ૬માં સગીરા સાથેનો અશ્લિલ કોન્ટેન્ટ બનાવ્યો હતો. જેને લઈને હવે તેની સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નવી દિલ્હી: એકતા કપૂર કે જે … Read more

મહિલા ટી૨૦ વલ્ડકપ ૨૦૨૪: ન્યૂઝીલેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન, દ.આફ્રિકાની ફરી હાર

મહિલા ટી૨૦ વલ્ડકપ ૨૦૨૪: ન્યૂઝીલેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન, દ.આફ્રિકાની ફરી હાર પહેલીવાર ન્યૂઝીલેન્ડે આઈસીસી મહિલા ટી૨૦ વલ્ડ કપ ૨૦૨૪ નો ખિતાબ જીતી લીધો છે. રવિવારે (૨૦ ઓક્ટોબર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ચોકર્સ ગણાતા દક્ષિણ આફ્રિકાને ૩૨ રને હરાવ્યું હતું. કેટલો ટારગેટ હતો?  દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૧૫૯ રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે … Read more