Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:24 am

અંકલેશ્વર : અવસર ફેક્ટરીમાંથી ૨૫૦ કરોડનું ડ્રગ્સ મળ્યું

અંકલેશ્વર : અવસર ફેક્ટરીમાંથી ૨૫૦ કરોડનું ડ્રગ્સ મળ્યું અંકલેશ્વર જીઆઈડીસી માંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે ૨૦ ઓક્ટોબરની મોડીરાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી ૨૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે ૧૪.૧૦ લાખનું ૧૪૧ ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય ૪૨૭ કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે એફએસએલ … Read more

યુએઇ ને ૭ વિકેટે હરાવી ઈમર્જિંગ એશિયા કપની સેમીફાઈનલમાં ભારત

યુએઇ ને ૭ વિકેટે હરાવી ઈમર્જિંગ એશિયા કપની સેમીફાઈનલમાં ભારત એસીસી ટી૨૦ ઈમર્જિંગ ટીમ એશિયા કપ ૨૦૨૪ ની આઠમી મેચ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) ની ટીમો વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી છે. હવે આ જીત સાથે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે … Read more