યુએઇ ને ૭ વિકેટે હરાવી ઈમર્જિંગ એશિયા કપની સેમીફાઈનલમાં ભારત
એસીસી ટી૨૦ ઈમર્જિંગ ટીમ એશિયા કપ ૨૦૨૪ ની આઠમી મેચ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) ની ટીમો વચ્ચે રમાઈ હતી.
ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી છે.
હવે આ જીત સાથે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે અને સેમીફાઈનલમાં ક્વોલિફાય કર્યું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh