Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:14 am

આઇપીએલ ૨૦૨૫ : મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સ માટે રમશે કે નહીં? ખુદ કરી સ્પષ્ટતા

આઇપીએલ ૨૦૨૫ : મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સ માટે રમશે કે નહીં? ખુદ કરી સ્પષ્ટતા આઇપીએલ ૨૦૨૫ માં મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે? થવા તો ગુજરાત ટાઇટન્સ શમીને રિટેન કરશે? આ બધા સવાલોને લઈને મોહમ્મદ શમીએ એક અપડેટ આવ્યું છે. મોહમ્મદ શમીએ કહ્યું કે, મને ખબર નથી કે હું ગુજરાત ટાઇટન્સ માટે રમીશ કે નહીં. … Read more

૨૭ ચોગ્ગા, ૭ છગ્ગા… કિવી બેટરે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, તોડ્યો કાંગારૂ બેટરનો વર્લ્ડ રેકોર્ડ

૨૭ ચોગ્ગા, ૭ છગ્ગા… કિવી બેટરે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, તોડ્યો કાંગારૂ બેટરનો વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ચાડ જૈસન બોવેસે વનડે ટૂર્નામેન્ટ ફોર્ટ ટ્રોફીની છઠ્ઠી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. ચાડે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેંટરબરીના બેટર ચાડ બોવેસે ઓટોગો સામે ઓપનિંગ કરી શાનદાર ઇનિંગ રમી … Read more

ભારતનું આઇટી હબ ગણાતા શહેરમાં ત્રણ દિવસથી અવિરત વરસાદને પગલે ૫ ના મોત, ૩ ગુમ

ભારતનું આઇટી હબ ગણાતા શહેરમાં ત્રણ દિવસથી અવિરત વરસાદને પગલે ૫ના મોત, ૩ ગુમ – સત્તાવાળાઓએ શાળાઓમાં આજે રજા જાહેર કરી – બંગાળના અખાતમાં ચક્રવાત તોફાનની શક્યતા , ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાવાની સંભાવના બેંગાલુરુ : બેંગાલુરુમાં અલગ અલગ વરસાદ આધારિત ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને … Read more

‘દાના’ વાવાઝોડાથી દરિયા કિનારાના ૨ રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, ૧૯૭ ટ્રેનો રદ કરાઈ

‘દાના’ વાવાઝોડાથી દરિયા કિનારાના ૨ રાજ્યો ટેન્શનમાં, સ્કૂલ-કોલેજો બંધ, ૧૯૭ ટ્રેનો રદ કરાઈ દાના વાવાઝોડું જેમ જેમ ભારત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયા કિનારા બે રાજ્યોની ચિંતા વધી રહી છે. માહિતી અનુસાર ૨૩ થી ૨૬ ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની ભીષણ અસરને જોતાં ૧૯૭ ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે. ક્યારે ટકરાશે આ વાવાઝોડું?  … Read more

હવાઈ મુસાફરો અને એરલાઇન્સ ટેન્શનમાં, વધુ ૮૦ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં ૬૦૦ કરોડનું નુકસાન

હવાઈ મુસાફરો અને એરલાઇન્સ ટેન્શનમાં, વધુ ૮૦ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં ૬૦૦ કરોડનું નુકસાન – સરકારની આકરી ચેતવણી છતાં વિમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો યથાવત્ – નવ દિવસમાં ૧૭૦ થી વધુ ફ્લાઈટ્સને ધમકીઓ મળી, ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળ સરેરાશ રૂ. ૩.૫  કરોડનો ખર્ચ – ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઈ-એલર્ટ દેશમાં એક … Read more

ઇઝરાયેલના સૈન્ય ઠેકાણાં પર હિઝબુલ્લાહનો રોકેટ એટેક, અમેરિકાની આ વાત માનવાનો પણ ઈન્કાર કર્યો

ઇઝરાયેલના સૈન્ય ઠેકાણાં પર હિઝબુલ્લાહનો રોકેટ એટેક, અમેરિકાની આ વાત માનવાનો પણ ઈન્કાર કર્યો ઈઝરાયેલે અહેવાલ આપ્યો છે કે હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના પ્રયાસમાં, બ્લિંકન ઇઝરાયેલના વડાપ્રધાનને મળ્યા હતા. પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના પ્રયાસમાં, બ્લિંકન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે … Read more

વડોદરાના વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

વડોદરાના વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જે.જે. ફોમ નામની કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જે.જે.ફોમ નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી વાઘોડિયા ગેલ ઈન્ડિયા કંપનીના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા વડોદરા જિલ્લાના … Read more

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન, તારીખ નોંધી લો

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન, તારીખ નોંધી લો. ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી તારીખ ૨૭ મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોલેજોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન ગુજરાત યુનિવર્સિટીમાં કામકાજ બંધ રહેશે ગુજરાત યુનિવર્સિટીના કાર્યાલય અને ભવનમાં તારીખ ૩૧ ઓક્ટોબરથી સાત દિવસ … Read more